Camera's Eye

18 August 2016

૩૩ મો ઇનામ વિતરણ સમારોહ

આપણા સમાજનો ૩૩ મો ઇનામ વિતરણ સમારોહ તા.૧૧/૦૯/૨૦૧૬ ને રવિવારના રોજ માઇ મંદિર ખાતે બપોરે ૧.૦૦ કલાકે યોજવામાં આવનાર છે.તો સમાજના દરેક સભ્યોને અમારી વિનંતી છે કે આ પ્રસંગને દીપાવવા આપ સૌની હાજરી જરૂરી છે.
આપ સૌનો સહકારથી જ સમાજ દીપી ઉઠશે.

લિ.મંત્રી શ્રી નિષિતભાઇ વ્યાસ.                           પ્રમુખ શ્રી. સંજયભાઇ મહેતા.

22 May 2016

મેડીકલ વીમા યોજના

શ્રી ખેડા બેત્તાલીસ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ,નડીઆદ

*સમાજના સભ્યો માટે મેડીકલ યોજનાની શરુઆત કરવા જઇ રહ્યા છીએ.

વધુ માહિતી માટે નીચેની વ્યકિતનો સંપકૅ કરો.

SANJAYBHAI MEHTA-9429249749

NISHITBHAI VYAS -9714141355

ASHOKBHAI PUROHIT-9825251909

NANDISHBHAI PUROHIT-9909291181

PRAVINBHAI JOSHI-9574931211

22 February 2015

* જીવનસાથી પસંદગી સંમેલન *